– દિવસ અને રાત્રિના તાપમાનમાં અઢી ગણો તફાવત
– 24 કલાકમાં લઘુત્તમ અને મહત્તમ બંને તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો : કડકડતી ઠંડીમાં થરથરી રહેલા શહેરીજનો ઠુંઠવાયા
ગાંધીનગર : ગાંધીનગર શહેર અને જિલ્લામાં ઉતરાયણ બાદ વાતાવરણમાં પલટો આવતા ઠંડી મોસમનો માહોલ જામ્યો છે. શુક્રવારે ૩ ડિગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૨૪.૫ ડિગ્રી આવીને અટક્યું છે.તો બીજી તરફ લઘુત્તમ તાપમાન ૧૦.