– મહત્તમ તાપમાન પણ વધીને 28.2 ડિગ્રીથી વધીને 31 ડિગ્રીએ પહોંચ્યું
– પવનની ઝડપ 8 કિ.મી. પ્રતિ કલાક યથાવત રહેતાં ભાવેણાંવાસીઓએ બેઠા ઠારની અનુભૂતિ કરી, હજુ આગામી સમયમાં ઠંડી વધે તેવી શક્યતા
ભાવનગર : ભાવનગર શહેર-જિલ્લામાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં વધારો થતા અને પવનની ઝડપ ઘટતા ઠંડી ઘટી છે તેથી ભાવનગર શહેરીજનોની સાથોસાથ જિલ્લાવાસીઓને પણ રાહત થઈ છે.