23 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, જાન્યુઆરી 14, 2025
23 C
Surat
મંગળવાર, જાન્યુઆરી 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeટેકનોલોજી1 જાન્યુઆરી 2025થી જન્મેલા બાળકોને જનરેશન બીટા કહેવાશે, જાણો જનરેશનનો ઇતિહાસ

1 જાન્યુઆરી 2025થી જન્મેલા બાળકોને જનરેશન બીટા કહેવાશે, જાણો જનરેશનનો ઇતિહાસ



Child Who Born From Now Onward Will Be Called GEN BETA: GEN Y, GEN Z, GEN G અને GEN Alpha વચ્ચેનો કોયડો ઉકેલાય એ પહેલાં જ હવે GEN Beta આવી ગઈ છે. GEN એટલે કે જનરેશન. ચોક્કસ વર્ષની વચ્ચે જન્મેલા બાળકોને આ જનરેશનના છે એમ કહેવામાં આવે છે. જનરેશન Y અને Z તો હજી સમજી શકાય, પરંતુ જનરેશન G અને Alpha વચ્ચે ઘણી જ મુશ્કેલી છે. આજે એટલે કે પહેલી જાન્યુઆરી 2025થી જન્મેલા બાળકોને જનરેશન Beta તરીકે ઓળખવામાં આવશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય