27 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, જાન્યુઆરી 16, 2025
27 C
Surat
ગુરુવાર, જાન્યુઆરી 16, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeધર્મ-જ્યોતિષમકર સંક્રાંતિએ 5 મંત્રોનો જાપ કરી સૂર્ય દેવને કરો પ્રસન્ન, સમસ્યામુક્ત થઈ...

મકર સંક્રાંતિએ 5 મંત્રોનો જાપ કરી સૂર્ય દેવને કરો પ્રસન્ન, સમસ્યામુક્ત થઈ જશે જીવન


Makar Sankranti 2025 : હિન્દુઓના મુખ્ય તહેવારોમાંનો એક મકરસંક્રાંતિની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે પોષ મહિનામાં આ તહેવાર ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિનો તહેવાર તેના ધાર્મિક મહત્ત્વ ઉપરાંત સ્નાન અને દાન કરવા માટે પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે લોકો ઘરોમાં ખીચડી બનાવતા હોય છે. જેના કારણે તેને ‘ખીચડી તહેવાર’ પણ કહેવામાં આવે છે. આ વર્ષે મકરસંક્રાંતિનો તહેવાર 14 જાન્યુઆરીએ દેશભરમાં ઉજવવામાં આવશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય