– બહારથી દારૂ લાવનાર બુટલેગર ફરાર
– લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂ,કાર મળી રૂ. 5.23 લાખનો મુદ્દામાલ કબજે લીધો
ભાવનગર : ભાવનગરના સનેસ ગામથી મેવાસા ગામ જતા રોડ ઉપર ચામુંડા માતાજીના મંદિર પાસે આવેલ બાવળની કાંટમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલી કાર ઝડપી લીધી હતી.પોલીસે સ્થળ પરથી દારૂ કાર મળી રૂ.