ગાંધીનગર: CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે

0

[ad_1]

  • ગૃહવિભાગની વ્યાજખોરો સામેની મુહિમ અંગે પણ ચર્ચા
  • G-20 મુદ્દે પણ બેઠકમાં સમીક્ષા થશે
  • કોરોનાની સ્થિતિ અને વેક્સિનેશન પર પણ સમીક્ષા

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાવા જઇ રહી છે. જેમાં બજેટની તૈયારીઓને લઈને બેઠકમાં સમીક્ષા થશે. તેમજ બજેટ સત્રની તૈયારીઓને લઈને પણ ચર્ચાની શક્યતા છે. તથા G-20 મુદ્દે પણ બેઠકમાં સમીક્ષા થશે. તેમજ કોરોનાની સ્થિતિ અને વેક્સિનેશન પર પણ સમીક્ષા કરવામાં આવશે.

રાજ્યમાં કૃષિ વાવેતર સંદર્ભે પણ ચર્ચા થશે
ગૃહવિભાગની વ્યાજખોરો સામેની મુહિમ અંગે પણ ચર્ચા સાથે આગામી આયોજનો અને નીતિ વિષયક બાબતો પર ચર્ચા થશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠ સવારે 10 વાગે મળશે. જેમાં બજેટની તૈયારીઓને લઈ કેબિનેટમાં સમીક્ષા કરવામાં આવશે. રાજ્યમાં કૃષિ વાવેતર સંદર્ભે પણ ચર્ચા થશે. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *