– તળાજા, સિહોર અને ભાવનગર (ગ્રામ્ય) તા.પં.ની ખાલી પડેલી બેઠકોની 16 મીએ ચૂંટણી
– સૌથી વધુ ઉંચડી બેઠક પર મતદારો નોંધાયા, પુરૂષોની તુલનામાં સ્ત્રી મતદારોની સંખ્યા માત્ર 787 ઓછી
ભાવનગર/સિહોર : ભાવનગર જિલ્લાની ત્રણ તાલુકા પંચાયતની ખાલી પડેલી પાંચ બેઠકની આગામી ૧૬મીએ ચૂંટણી યોજાશે. આ પાંચેય બેઠક ઉપર ૩૨ હજારથી મતદાર નોંધાયા છે.