પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી
કલોલ : કલોલ પાસેના રાચરડા ગામે બુલેટ અને બાઈક વચ્ચે અકસ્માત
સર્જાયો હતો જેમાં બુલેટ ચાલક યુવકને માથાના ભાગે ઇજાઓ પહોંચતા તેનું મોત નિપજ્યું
હતું બનાવ અંગે પોલીસે બાઈક ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.