ગાંધીનગરના સેક્ટર-૨૩ પાસે
અગાઉના ઝઘડાની અદાવત રાખીને સેક્ટર-૨૪ અને આદીવાડાના શખ્સોએ માર મારતા પોલીસ ફરિયાદ
ગાંધીનગર : ગાંધીનગર શહેરના સેક્ટર ૨૩ પાસે ભેળ પકોડીની લારી ચલાવતા
યુવાન ઉપર પોલીસ કેસ પાછો ખેંચવાની ધમકી આપીને બે શખ્સો દ્વારા હુમલો કરવામાં
આવ્યો હતો અને વચ્ચે પડેલા બનાવીને પણ માર માર્યો હતો.