24 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ડિસેમ્બર 6, 2024
24 C
Surat
શુક્રવાર, ડિસેમ્બર 6, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeદુનિયામૃત્યુના અધિકાર અંગે બિલ લાવશે આ દેશ, કોને અસર થશે? અત્યારથી થવા...

મૃત્યુના અધિકાર અંગે બિલ લાવશે આ દેશ, કોને અસર થશે? અત્યારથી થવા લાગ્યો જોરદાર વિરોધ



Britain’s Assisted Dying Bill: ઇંગ્લૅન્ડ અને વેલ્સમાં હાલ નવા બિલની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ બિલ મૃત્યુના અધિકાર વિશે છે. આ બિલ સાંસદ કિમ લીડબીટર લાવી રહ્યા છે. અહેવાલો અનુસાર, છ મહિનામાં મૃત્યુ પામે તેવી સંભાવના ધરાવતાં આવા વૃદ્ધ લોકો આ લાભ મેળવી શકશે. જો કે, તેનો ઉપયોગ કરવા માટે પોતાનો નિર્ણય લેવો પડશે અને આ માટે માનસિક રીતે સ્વસ્થ હોવું જરૂરી છે. હવે આ બિલને લઈને ચર્ચા છેડાઈ ગઈ છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય