ગાંધીનગર નજીક આવેલા ભાટ ગામમાં
રાજસ્થાનના યુવાનના શંકાસ્પદ હાલતમાં થયેલા મોત અંગે અડાલજ પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા ભાટ ગામમાં નવી બની રહેલી સ્કાય
વ્યુ નામની બાંધકામ સાઈટમાં ૧૨માં માળે પીલર સાથે દોરડા વડે ફાંસો ખાધેલી હાલતમાં
આજે સવારે અહીં કામ કરતા મજૂર યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.