અચાનક જોરદાર બ્રેક મારવી પડતાં ચાલકે બાઇક પરનો કાબૂ ગુમાવ્યો અને બંને પટકાયા
મોરબી : વાંકાનેર ચોટીલા નેશનલ હાઈ-વે પર ડબલ સવારી બાઈકમાં બે
યુવાન જતા હતા ત્યારે ભેંસ આડી ઉતરતા જોરદાર બ્રેક મારતા ચાલકે કાબુ ગુમાવી દીધો
હતો. અકસ્માતમાં બંને યુવાનને ઈજા પહોંચતા એકનું મોત થયું હતું.