તંત્ર દ્વારા કોલર ટયુન મારફતે વારંવાર ચેતવવા છતાં
તમારા નામે પાર્સલ આવ્યું છે, જેમાં પાંચ પાસપોર્ટ, ૧૪૦ ગ્રામ એમડી ડ્રગ્સ, ડોલર છે કહી દમદાટી આપી
ભુજ: ભુજના ભાવેશ્વરનગરમાં રહેતા મહિલાને અજાણ્યા શખ્સોએ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની ખોટી ઓળખ આપીને તમારા આધાર કાર્ડ નંરબરથી એક પાર્સલ આવ્યું છે. જે મુંબઇથી તાઇવાન થયું છે. જેમાં પાંચ પાસપોર્ટ, ૧૪૦ ગ્રામ એમ.ડી.