– વર્ષ-2023 ની સરખામણીમાં વર્ષ-2024 માં
– એક વર્ષમાં ઓનલાઈન રીઝર્વેશનથી 6,233 વધુ સીટ બૂક થઈ : પેસેન્જર ટ્રાફિકથી કુલ આવક થઈ રૂા. 5.20 કરોડ
ભાવનગર : ભાવનગર એસટી વિભાગને વર્ષ-૨૦૨૩માં ઓનલાઈન રીઝર્વેશનથી રૂા. ૩૬,૦૧,૩૯,૦૦૦ની આવક થઈ હતી જ્યારે ૨૦૨૪ની સાલમાં આ આંકડો વધીને રૂા.