CES 2025: લાસ વેગાસમાં ચાલી રહેલાં દુનિયાના સૌથી મોટા કન્ઝ્યુમર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ (CES) શૉમાં આ વર્ષે પણ ઘણાં ઇનોવેશન જોવા મળ્યાં છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ હવે દરેક ક્ષેત્રમાં થવા લાગ્યો છે, પછી એ મોબાઇલ હોય, ટીવી હોય કે કાર. CES 2025માં આ વર્ષે લોન્ચ થયેલી કેટલીક ટેક્નોલોજી પર નજર કરીએ.
બોડી સ્કેનર મિરર
ઓમનિયા દ્વારા A 360° AI પાવર્ડ બોડી સ્કેનર મિરર લોન્ચ કરવામાં આવ્યું છે.