Image Source: Freepik
Turmeric Benefits: આયુર્વેદમાં હળદરને ખૂબ જ ફાયદાકારક ગણાવ્યું છે. હળદર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. હળદર એક એવો મસાલો છે જે આપણા રસોડામાં સરળતાથી મળી જાય છે. શિયાળાની સાથે ઉનાળામાં પણ હળદરનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. ઉનાળામાં હળદરનું સેવન કરવાથી ગરમી, ડિહાઈડ્રેશન અને ઋતુ પરિવર્તનથી બચી શકાય છે.