ગાંધીનગર શહેર નજીક આવેલા કુડાસણમાં
રાયસણની વસાહતમાં રહેતા જમીન દલાલને સાથી દલાલ સાથે બાનાખત મુદ્દે તકરાર થતા હુમલો કરાયો
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા કુડાસણમાં ચાની કીટલી ઉપર બેઠેલા
જમીન દલાલ ઉપર છ શખ્સો દ્વારા હુમલો કરીને તેની ઉપર કાર ચઢાવી હત્યાનો પ્રયાસ
કરવામાં આવ્યો હતો.