25.5 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ઓક્ટોબર 10, 2024
25.5 C
Surat
ગુરુવાર, ઓક્ટોબર 10, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતકચ્છમાધાપરમાં આર્મી જવાનની પત્નીનો ફાંસો ખાઈ આપઘાત | Army jawan's wife commits...

માધાપરમાં આર્મી જવાનની પત્નીનો ફાંસો ખાઈ આપઘાત | Army jawan’s wife commits suicide by hanging herself in Madhapar



ભુજ: માધાપર નવાવાસના ગોકુળધામ-૧ સોસાયટીમાં રહેતા આર્મી જવાનની પત્નીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં પંખા પર દુપટ્ટા વળે ફાસો ખાને આપઘાત કરી લીધો છે. માધાપર પોલીસ મથકેથી પ્રાપ્ત  વિગતો મુજબ મૂળ પંચમહાલના હાલ માધાપર ખાતે ગોકુલધામ સોસાયટીમાં રહેતા અને આર્મીમાં બટાલિયન ૨૦માં સિપાઈ તરીકે નોકરી કરતા દિપકકુમાર શંકરભાઈ વનકરના પત્ની રોશનીબેન દિપકકુમાર વણકર (ઉ.વ.૨૨) નામની પરિણીતાએ શુક્રવારે બપોરે સવા ત્રણ વાગ્યે પોતાના ઘરે રૂમમાં પંખા પર દુપટ્ટા બાંધીને આપઘાત કરી લેતાં પ્રથમ આર્મી હોસ્પિટલ લઈ ગયા બાદ જી.કે.જનરલ હોસ્પિટલમાં લઈ આવતાં હાજર પરના તબીબે રાત્રે પોણા નવ વાગે મુત જાહેર કરતાં પોલીસે બનાવની નોંધ લઈ આગળની તપાસ હાથ ધરી હતી.    



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય