Apple Face Case in USA: એપલ કંપની પર અમેરિકા માં કેસ કરવામાં આવ્યો છે. તેમણે એવો દાવો કર્યો હતો કે એપલના સ્માર્ટવોચ કાર્બન ન્યુટ્રલ છે. જોકે તેમના આ દાવા સામે એપલવોચના સાત યૂઝર્સ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. તેમનું કહેવુ છે કે એપલ દ્વારા આ વિશે ખોટો દાવો કરવામાં આવ્યો છે.
એપલે ક્યારે આ દાવો કર્યો?