22.1 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ફેબ્રુવારી 10, 2025
22.1 C
Surat
સોમવાર, ફેબ્રુવારી 10, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગાંધીનગર9 મ.ન.પા.માં સામેલ 60 ગ્રામ પંચાયતના લોકોમાં રોષ, જન્મ-મરણ, લગ્ન અને આવકના...

9 મ.ન.પા.માં સામેલ 60 ગ્રામ પંચાયતના લોકોમાં રોષ, જન્મ-મરણ, લગ્ન અને આવકના દાખલા અટવાયા



Division of the District : નવી મહાનગરપાલિકા ઉપરાંત જીલ્લાનું વિભાજન કરી સરકારે ગુજરાતીઓને નવી  ભેટ આપી હતી પણ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થતાં  પંચમહાલ સહિત અન્ય જિલ્લામાં પણ અસંતોષનો ચરુ ઉકળ્યો છે. આ ઉપરાંત નવી મહાનગરપાલિકા જાહેર થતાં સરદાર વલ્લભભાઇ પટેલના વતન કરમસદ માં વિરોધનો બૂગિંયો ફુંકાયો છે. આ જોતાં સરકાર માટે તો બકરું કાઢતાં ઉંટ પેઠુ હોય તેવી સ્થિતી સર્જાઇ છે. બનાસકાંઠા બાદ અન્ય જીલ્લાનુંય વસ્તી-વિસ્તાર આધારે સરકાર વિભાજન કરવા જઇ રહી છે ત્યારે આ મુદ્દે વિરોધ  વધુ વકરે તેવો સરકારને ડર પેઠો છે. 

પંચમહાલમાં ભાજપ ધારાસભ્ય ફતેસિંહ-નિમિષા સુથાર સામસામે



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય