પ્રેગનન્સીના સમાચાર વચ્ચે કેટરીના કેફે શૅર કરી ખાસ પોસ્ટ, યૂઝર્સે આપ્યા અભિનંદન!

0

[ad_1]

  • ઈન્સ્ટાગ્રામ પર 70.1 મિલિયન ફોલોઅર્સ કર્યા એચિવ
  • અભિનંદનની સાથે જ કોઈએ ‘સ્વીટ’ તો કોઈએ ‘ક્યૂટ’ કહી
  • ફોટોમાં કેટરીના હાથથી 7 બનાવી રહી છે

કેટરીના કેફ અને વિક્કી કૌશલના લગ્નને એક વર્ષ થયું છે. એવામાં છેલ્લા કેટલાક દિવસોમાં એ અફવા જોરશોરથી ચાલી રહી હતી કે એક્ટ્રેસ પ્રેગનન્ટ છે અને બેબી બંપને છૂપાવવાની કોશિશ કરી રહી છે. આ કડીમાં એક્ટ્રેસના અનેક ફોટો વાયરલ થયા છે. હવે કેટરીનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સારા સમાચાર શેર કર્યા છે. કેટરીનાએ એક ખુશ ફોટો શેર કર્યો છે.

કેટરીનાએ સોમવારે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શેર કર્યો હતો. તેના પહેલા તમે કંઈ બીજુ વિચારી લો કેટરીનાની આ ખુશી તેના ફોલોઅર્સ વધવાને લઈને છે. કેટરીનાના ઈન્સ્ટાગ્રામ પર 70.1 મિલિયન ફોલોઅર્સ થઈ ચૂક્યા છે. એવામાં કેટરીનાએ ખુશીમાં એક ફોટો શેર કર્યો છે. તેમાં તે હાથથી 7 બનાવી રહી છે. આ ફોટોની સાથે કેટરીનાએ લખ્યું કે લુકિંગ એટ યૂ…70 મિલિયન #instafamily’.

 

લોકો આપી રહ્યા છે અભિનંદન

સોશિયલ મીડિયા પર કેટરીનાનું ફેન ફોલોઈંગ ઘણું મોટું છે. ફેન્સ તેના નવા ફોટોની રાહ જોતા રહે છે. તે સોશિયલ ફેમિલી માટે અનેકવાર નવા ફોટો અને વીડિયો શેર કરતા રહે છે. કેટરીનાએ જેવી 70 મિલિયનની ખુશી જાહેર કરી છે ફેન્સે તેમને અભિનંદન આપવાનું શરૂ કર્યું છે. અભિનંદનની સાથે જ કોઈએ કેટરીનાને ‘સ્વીટ’ તો કોઈએ તેને ‘ક્યૂટ’ કહી.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી કેટરીના કેફની પ્રેગનન્સીની ચર્ચા હતી. હાલમાં જલ્દી ફિલ્મ ક્રિસમસ અને ટાઈગર 3માં તે જોવા મળશે. ક્રિસમસમાં તે વિજય સેતુપતિ અને ટાઈગર 3માં સલમાન ખાન સાથે જોવા મળશે.  [ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *