હજી હમણાં આપણે ટેકનોવર્લ્ડમાં મેટા કંપનીના સ્માર્ટ ગ્લાસિસની – ખાસ કરીને અમેરિકામાં – વધતી લોકપ્રિયતા
વિશે વાત કરી હતી. હવે સમાચાર છે કે અમેરિકામાં ન્યૂઓર્લિઅન્સમાં ન્યૂ યરની ઉજવણી
દરમિયાન રસ્તે ચાલતા લોકો પર ટ્રક ફેરવીને ૧૪ લોકોની હત્યા કરનારા હુમલાખોરે મેટા
સ્માર્ટ ગ્લાસિસનો ઉપયોગ કર્યો હતો!