32.7 C
Surat
Reg. License No. 20/22
શનિવાર, જૂન 14, 2025
32.7 C
Surat
શનિવાર, જૂન 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeલાઇફસ્ટાઇલકેરીની છાલને નકામી સમજીને ફેંકશો નહીં, આ રીતે ઉપયોગમાં લઈને બનાવો ટેસ્ટી...

કેરીની છાલને નકામી સમજીને ફેંકશો નહીં, આ રીતે ઉપયોગમાં લઈને બનાવો ટેસ્ટી વાનગી



Mango Peel Uses: કેરી કાચી હોય કે પાકી બંને રીતે ખાવી ગમે છે. ઉનાળામાં કેરીના રસથી લઈને કાચી કેરીની ચટણી કે મેંગો શેક, આઈસ્ક્રીમ બધી રીતે લોકો કેરી ખાય છે. એવામાં તમે કેરીનાં પલ્પનો ઉપયોગ તો ઘણી રીતે કરતાં હશો. પરંતુ શું તમે જાણો છો કે કેરીની છાલ પણ ખૂબ ફાયદાકારક હોય છે? કેરીની છાલમાં ફાઇબર, એન્ટીઑકિસડન્ટ અને અન્ય ઘણા ખનિજો જોવા મળે છે જે પાચન સુધારવામાં મદદ કરે છે. એવામાં જાણીએ કેરીની છાલનો ઉપયોગ કેવી રીતે કરી શકાય.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય