BJP MLA Ramesh Tilala : શાપરમાં આવેલી 200 કરોડની જમીન રાજકોટ ભાજપના ધારાસભ્ય રમેશ
ટીલાળા અને તેના મોટાભાઈ મગનભાઈ સહિતનાઓ હડપ કરવા માગતા હોવાનો આક્ષેપ ખુદ તેમના જ
બહેન દયાબેન ઉંધાડે કર્યો છે. જેને કારણે ગઈકાલે શાપર પોલીસે પોતાને કોઈપણ ગુના
વગર કલાકો સુધી બેસાડી રાખ્યાનો પણ આક્ષેપ કર્યો છે. જોકે પોલીસે આ આક્ષેપોને