27 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 5, 2024
27 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 5, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeમનોરંજનઓલ ઈન્ડિયા ટોપર અને સુંદરતાની ક્વિન, બોલિવૂડ ફિલ્મોમાં કરી એન્ટ્રી પણ ફ્લોપ...

ઓલ ઈન્ડિયા ટોપર અને સુંદરતાની ક્વિન, બોલિવૂડ ફિલ્મોમાં કરી એન્ટ્રી પણ ફ્લોપ સાબિત થઇ


Image: Facebook

Manushi Chhillar Career: વર્ષ 2017માં સુંદરતાની ક્વીન માનુષી છિલ્લરે જ્યારે મિસ વર્લ્ડનો ખિતાબ પોતાના નામે કર્યો તો માત્ર 21 વર્ષની હતી. માનુષી છિલ્લર અભ્યાસમાં અવ્વલ અને સુંદરતાની ક્વીન છે. માનુષીએ ધોરણ 12માં અંગ્રેજી સબ્જેક્ટમાં સીબીએસઈ બોર્ડમાં ઓલ ઈન્ડિયા ટોપ કર્યું હતું. માનુષીએ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા બાદ હીરોઈન તરીકે ડેબ્યૂ કર્યું પરંતુ માનુષીની સતત 4 ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી છે. અત્યાર સુધી માનુષીની કિસ્મત ચમકી શકી નથી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય