23 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, જાન્યુઆરી 14, 2025
23 C
Surat
મંગળવાર, જાન્યુઆરી 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતસુરતસ્માર્ટસિટી સુરતમાં છે અમદાવાદ રેલવે સ્ટેશન? તંત્રના ભોપાળાના કારણે નાગરિકો દુવિધામાં

સ્માર્ટસિટી સુરતમાં છે અમદાવાદ રેલવે સ્ટેશન? તંત્રના ભોપાળાના કારણે નાગરિકો દુવિધામાં



Surat News: સ્માર્ટ સિટી કહેવાતા સુરતના તંત્રની સ્માર્ટનેસનો પરિચય કરાવતી એક ઘટના સામે આવી છે. સુરત શહેરના ફાલસાવાડી વિસ્તારના એક રસ્તા પર લગાવેલા વિસ્તાર દર્શાવતા ઇન્ડિકેટરમાં ભયંકર ભૂલ છે. આ બોર્ડ પર વિસ્તારના નામ લખ્યા છે. ભાગળ ચોક, અમરોલી, કતારગામ-વેડ અને ત્રીજું બોર્ડ છે જેના પર લખ્યું છે અમદાવાદ રેલવે સ્ટેશન. આશ્ચર્ય પમાડે તેવા આ બોર્ડના કારણે સુરતના લોકો પણ દુવિધામાં મૂકાઈ જાય છે અને તંત્રની કામગીરીની મજાક ઉડાવે છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય