ગાંધીનગર એસઓજીએ પેથાપુર નજીકથી ઝડપી લીધો
૧૫ સીમકાર્ડ સહિત ૫૧ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ગાંધીનગર : હાલમાં કોઈપણ સીમકાર્ડ ખરીદતા પહેલા આધાર કાર્ડ સહિતના
ડોક્યુમેન્ટ જરૃરી છે ત્યારે અન્ય ગ્રાહકોના આધાર કાર્ડનો ઉપયોગ કરીને તેમના નામે
સીમકાર્ડ કઢાવી તેને બરોબર વેચી દેતા એરટેલ કંપનીના એજન્ટને ગાંધીનગર એસોજીએ ઝડપી