– 12 વર્ષથી ખરીદી કરતા હોવાથી વેપારીએ ભરોસો રાખી માલ આપ્યો
– ભાવનગર યાર્ડના વેપારી પાસેથી કપાસ ખરીદ્યા બાદ રૂ. 1.02 કરોડ નહિ ચૂકવી છેતરપિંડી કરી
ભાવનગર : ભાવનગરના ચિત્રા માર્કેટિંગ યાર્ડમાં આવેલ મહાકાળી કોટન નામની પેઢીમાંથી વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન કટકે-કટકે કુલ રૂ.૧.