ત્રણ વર્ષ અગાઉ સેક્ટર-૭ પોલીસ સ્ટેશન વિસ્તારમાં
૧૪ હજાર રૃપિયા દંડ ભરવા પણ હુકમ ઃ સગીરાને ચાર લાખ રૃપિયાનું વળતર ચૂકવવા આદેશ કરાયો
ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર ૭ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ વર્ષ
અગાઉ સગીરાને લગ્નની લાલચ આપીને અપહરણ કરી સુરત ખાતે લઈ જઈ બળાત્કાર ગુજરનાર આરોપી
સામે ગુનો દાખલ થયા બાદ કેસ ગાંધીનગર બીજા એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો અને