જરોદ તા.૩૦ હાલોલ – વડોદરા ટોલ રોડ ઉપર એસટી બસ સાથે ટ્રેલરનો અકસ્માત સર્જાતા બસમાં સવાર એકનું મોત નિપજ્યું હતું જ્યારે ૧૪ જેટલાં પેસેન્જરને ઇજા થતા સારવાર માટે વડોદરા ખસેડાયા હતાં.
અકસ્માતની પ્રાથમિક વિગત મુજબ એસટી બસ અડાજણથી સુરત જતી હતી. આ બસ હાલોલ વડોદરા ટોલ રોડ પરથી વડોદરા તરફ જતી હતી ત્યારે જરોદ ગામે હોટલ વેવેઇટ સામે હાલોલ તરફ જતું એક ટ્રેલર ડિવાઈડર કૂદી હાલોલ વડોદરા રોડ ઉપર આવી જતા ટ્રેલર ડાયરેક્ટ એસટી બસમાં ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં એસટી બસમાં સવાર અબ્દુલ હસન અંસારી (રહે.