કલેક્ટરની ખાતરીના બીજા જ દિવસે પોલીસને સફળતા
વિંછીયા પોલીસ સાથે એલસીબી અને એસઓજીની ટીમે પણ જોડાઇ ચોટીલા પંથકમાં છૂપાયેલા સૂત્રધારનું પગેરું શોધી કાઢ્યું, હજુ બે ફરાર
જસદણ : વિંછીયાના થોરીયાળી ગામે લેન્ડ ગ્રેબિંગની અરજી કરનાર
યુવાનની હત્યાના ચકચારી પ્રકરણમાં અંતે આજે મુખ્ય આરોપીને રૃરલ પોલીસે ચોટીલા
પંથકમાંથી દબોચી લીધો હતો.
યુવાનની હત્યાના ચકચારી પ્રકરણમાં અંતે આજે મુખ્ય આરોપીને રૃરલ પોલીસે ચોટીલા
પંથકમાંથી દબોચી લીધો હતો.