ગાંધીનગર નજીક મોટી આદરજ ગામમાં
ઘાયલ યુવાન અને મિત્રને સારવાર માટે સિવિલ ખસેડાયા ઃ પેથાપુર પોલીસે સાત સામે ગુનો દાખલ કર્યો
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા મોટી આદરજ ગામમાં ગઈકાલે મંદિરે
દર્શન કરવા માટે ગયેલા યુવાન ઉપર અગાઉના ઝઘડાની અદાવત રાખીને ગામના યુવાનો દ્વારા
ધોકાઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેના મિત્રને પણ માર મારી કારમાં તોડફોડ