– મજૂરી કામેથી ઘરે જતાં શ્રમિકને મોત આંબી ગયું
– પીકઅપ વાહને બાઈક ચાલકને અડફેટે લીધા બાદ એસટી બસ સાથે અથડાવ્યું, ફરિયાદ નોંધાઈ
ભાવનગર/તળાજા : તળાજા તાલુકાના બપાડા ગામના પાટિયા પાસે ગતે સાંજના સમયે ત્રણ વાહનો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મજુરી કામેથી ઘરે જઈ રહેલા શ્રમિકનું મોત નિપજ્યું છે. બનાવ અંગે અલંગ પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તળાજા તાલુકાના બપાડા ગામના પાટિયા પાસે નેશનલ હાઈવે પર ગચ સોમવારે સાંજના સુમારે મજુરી કામેથી પરત ફરી રહેલા સુરેશભાઈ જીણાભાઈ રાઠોડ (ઉ.