વડોદરા : ગોત્રી વિસ્તારમાં ધોરણ 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ગુમ

0

[ad_1]

Updated: Jan 23rd, 2023

વડોદરા,તા.23 જાન્યુઆરી 2023,સોમવાર

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતી 17 વર્ષીય વિદ્યાર્થીની ગાયત્રી વિદ્યાલયમાં ધોરણ 12માં અભ્યાસ કરે છે. શાળાએ ગયા બાદ વિદ્યાર્થીની પરત આવી ન હતી. વિદ્યાર્થીનીના વાલીઓએ ભારે શોધખોળ કરવા છતાં પતો લાગ્યો ન હતો. જેથી અંતે ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. વિદ્યાર્થીનીએ શાળાનો ડ્રેસ પહેર્યો છે. કોઈ અજાણ્યો વ્યક્તિ લાલચ આપી ભગાડી ગયાની શંકા ઉપજાવી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *