ગાંધીનગર શહેર નજીક તાલુકાના
પોલીસે ૪૭ હજારનો મુદ્દામાલ કબજે કરીને દારૃ ક્યાંથી લવાયો હતો અને કોને આપવાનો હતો તે જાણવા તપાસ આદરી
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક મેદરા નર્મદા કેનાલ પાસે ડભોડા પોલીસે
બાતમીના આધારે મોપેડ ઉપર દેશી દારૃની હેરાફેરી કરતા અમદાવાદના ખેપીયાને ઝડપી લીધો
હતો.
બાતમીના આધારે મોપેડ ઉપર દેશી દારૃની હેરાફેરી કરતા અમદાવાદના ખેપીયાને ઝડપી લીધો
હતો.