સુરત: વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો

0

[ad_1]

  • નાના બાળકોને એકલા મુકનાર માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો
  • રમતા રમતા પાણીના ટપમાં બાળકી પડી
  • પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

સુરતના લિંબાયત વિસ્તારમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. રમતા રમતા પાણીના ટપમાં પડી જતા એક વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. તેમાં બાળકીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે. સમગ્ર મામલે લીંબાયત પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *