– ત્રણ વર્ષનું કોન્ટ્રાકટ અપાવી વિશ્વાસમાં લીધું
– પંજાબનાં દંપતીએ પાંચ મહિના કામ કરાવી
– હોસ્પિટલમાં વ્યવસાય અપાવવાનું કહી અલગ અલગ ટ્રાન્જેકશન મારફતે રૂપિયા પડાવી લીધા
ગાંધીધામ: ગાંધીધામ રહેતા વેપારીને પંજાબનાં દંપતીએ ધંધામાં ૬૪.૮૬ લાખ પડાવી ચુનો ચોપડવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.વેપારીને મુંબઈની હોસ્પિટલમાં કોન્ટ્રાકટ પર કામ અપાવવાનું કહી તેમના પાસે અલગ અલગ ટ્રાન્જેકશન મારફતે કુલ ૬૮.