અકસ્માતનો બનાવ સીસીટીવીમાં રેકર્ડ થયો
શાકભાજીનું વેચાણ કરવા કલોલ જઇ રહેલા ટીંટોડા ગામનાં
પ્રૌઢને અકસ્માત બાદ રોડ પર પડેલા બાઇક સાથે રિક્ષા અથડાઇ
ગાંધીનગર : ગાંધીનગર તાલુકાના ટીંટોડા ગામથી વહેલી સવારે શાકભાજીનું
વેચાણ કરવા કલોલ જવા નીકળેલા પ્રૌઢ રામજી મંદિર પહોંચ્યા ત્યારે રસ્તા વચ્ચે ગાય
આવી જતાં તેની સાથે અથડાઇ પડવાના પગલે ગંભીર ઇજા થવાથી સ્થળ પર જ પ્રૌઢનું પ્રાણ