29 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ઓક્ટોબર 7, 2024
29 C
Surat
સોમવાર, ઓક્ટોબર 7, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતBhavnagarના મહુવાથી ચાલતા હનીટ્રેપનો પર્દાફાશ થયો

Bhavnagarના મહુવાથી ચાલતા હનીટ્રેપનો પર્દાફાશ થયો


ભાવનગરના મહુવાથી ચાલતા હનીટ્રેપનો પર્દાફાશ થયો છે. જેમાં પત્ની પાસે હનીટ્રેપ કરાવતા પતિની કરતૂત સામે આવી છે. પત્નીએ જ ગેંગનો પર્દાફાશ કર્યો છે. 30થી વધુ લોકો સાથે હનીટ્રેપ કરવામાં આવતી હતી. 60-40નો રેશિયો નક્કી કરાઈ લોકોને ફસાવાતા હતા. લોકોને ફસાવી અંદાજે રૂપિયા 5 કરોડ પડાવ્યા હતા.

બે ડોક્ટર સહિત 12થી વધુ લોકો પાસે રૂપિયા પડાવ્યા

બે ડોક્ટર સહિત 12થી વધુ લોકો પાસે રૂપિયા પડાવ્યા છે. જેમાં પત્ની હનીટ્રેપમાં સફળ ન થતાં પતિ-દિયરે માર માર્યો હતો. પત્નીને માર મારતો વીડિયો સામે આવ્યો છે. પત્નીને યુવક પર બળાત્કારની ફરિયાદ માટે દબાણ કર્યું હતુ. યુવક પાસે રૂપિયા 50 લાખની માંગણી કરતી ક્લિપ પણ સામે આવી છે. યુવકને શંકા જતા યુવતીનો પતિ 8-10 લોકોને લઈને આવ્યો હતો. યુવકને ધમકાવી હનીટ્રેપમમાં ફસાવવાનો પ્રયાસ કર્યો છે. ગેંગ દ્વારા પડાવેલા 60 ટકા રૂપિયા પોતે રાખે છે. તથા યુવતીઓને 40 ટકા રૂપિયા આપે છે તેનો ખુલાસો થયો છે.

યુવતીનો પતિ, દીયર સહિત 10 લોકોની ગેંગ

યુવતીનો પતિ, દીયર સહિત 10 લોકોની ગેંગ છે. તેમાં અમદાવાદ પોલીસ કમિશનરને ફરિયાદ આપશે. ફરિયાદ ભાવનગર ટ્રાન્સફર કરવામાં આવશે. પત્ની પાસે હનીટ્રેપ કરાવતા પતિની કરતુત સામે આવી છે. તેમાં ભાવનગરના મહુવાથી ચાલતા હનીટ્રેપનો ખુલાસો થયો છે. જેમાં 60-40 ટાકાની હનીટ્રેપ ગેંગનો પત્ની એજ પર્દાફાશ કર્યો છે. તેમાં 30 વધુ લોકોની ગેંગ દ્વારા હનીટ્રેપ કરવામા આવતી હતી. હનીટ્રેપ કરી લોકો પાસેથી અંદાજીત 5 કરોડ પડાવ્યા હતા. બે ડોક્ટર સહીત 12થી વધુ લોકો પાસે રુપિયા પડાવ્યા છે. જેમાં પત્ની હનીટ્રેપમાં સફળ ન થતા પતિ અને દિયરે માર માર્યો હતો.

યુવક પાસે રૂપિયા 50 લાખની માંગણી કરતી ઓડિયો સામે આવી

યુવતીને માર મારતા વીડીયો સામે આવ્યો છે. યુવતીને બળાત્કારની ફરિયાદ નોંધાવવા દબાણ કર્યુ હતુ. યુવક પાસે રૂપિયા 50 લાખની માંગણી કરતી ઓડિયો સામે આવી છે. તેમાં પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. મહિલાના પતિએ મહુવાના વેપારીને હોટલમા મળવા બોલાવી હનીટ્રેપમા ફસાવવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં યુવકને શંકા જતા યુવતીના પતિ 8-10 લોકોને લઈ આવ્યો હતો.અને લાખો રૂપિયાની માગણી કરી હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય