૧૦ અને ૨૦ રૃપિયાના બંડલ લેવાના હોવાનું કહી
પોલીસે ૧.૪૦ લાખના સોનાના દોરાની ચોરીનો ગુનો દાખલ કરીને ગઠિયાની શોધખોળ શરૃ કરી
ગાંધીનગર : ગાંધીનગર શહેરના સેક્ટર ૧માં રહેતા અને રિઝર્વ બેંકમાં
આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે કામ કરતા પ્રજ્ઞાાચક્ષુ અધિકારીના ઘરમાં ઘૂસીને