ગાંધીનગરમાં વધતા જતા અકસ્માતો વચ્ચે
મહિલા નર્સ પુત્રી સાથે સેક્ટર-૨૪માં કામ પતાવીને પરત ચાંદખેડા જઈ રહ્યા હતા
ગાંધીનગર : ગાંધીનગર શહેરના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે
ત્યારે આજે સવારના સમયે શહેરના ગ-૫ પાસે મોપેડ ઉપર જઈ રહેલા માતા પુત્રીને પૂર
ઝડપે જતા ડમ્પર અડફેટે લીધા હતા.