માછલી પકડવા તળાવમાં નાંખેલી જાળમાં મગર સપડાયો

0


Updated: Jan 28th, 2023

વડોદરાઃ  વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીને કારણે મગરો નદી અને તળાવની બહાર દેખા દઇ રહ્યા છે ત્યારે આજે કરજણ તાલુકામાં આજે એક મગર પકડાયો છે.

વલણ ગામે તળાવમાં છેલ્લા કેટલાક સમયથી બે મગર દેખાતા હતા.જેને પકડવા માટે પ્રયાસ પણ થયા હતા.પરંતુ આ બંને મગર પકડાતા નહતા.

આજે માછીમારી માટે તળાવમાં જાળ બિછાવામાં આવી હતી ત્યારે એક નાનો મગર તેમાં સપડાઇ જતાં ગ્રામજનો ભેગા થઇ ગયા હતા અને ફોરેસ્ટ વિભાગની મદદ લઇ મગરને સોંપી દીધો હતો.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *