– ÷kufuþLk
xkR{÷kRLk nðu M{kxoVkuLk{kt s Mkuð Úkþu, Ãký RåAeyu íkku çkufyÃk ÷E þfkþu
ત્રણ દિવસ પહેલાં, સાંજે તમે પતંગ ને દોરી લેવા
નીકળ્યા ત્યારે ક્યાં ક્યાં ફર્યા હતા? પતંગની દુકાને પહોંચ્યા તે
પહેલાં ક્યાં ગયા હતા? કેટલા વાગ્યે ગયા હતા? અચ્છા, ચાર મહિના પહેલાં એવી જ એક
સાંજે તમે કયા શહેરના કયા મોલમાં આંટા માર્યા હતા?