દેશના અલગ અલગ રાજ્યના વેપારીઓએ છેતરપિંડી આચરી
ડિલીવરી લીધા બાદ નાણા ચૂકવ્યા નહીં ઃ રૃપિયા નહીં મળતા આખરે રખિયાલ પોલીસમાં ગુનો દાખલ કરાયો
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ગામમાં આવેલી સાયકલ અને
તેના સ્પેરપાર્ટસ બનાવતી કંપનીને દેશભરના અલગ અલગ શહેરના વેપારીઓ દ્વારા ૫૩ લાખ
રૃપિયાનો ચૂનો લગાડવામાં આવ્યો છે જેના કારણે આખરે કંપનીએ કંટાળીને આ વેપારીઓ સામે