Asteroid Spotted Near Earth: 2024ના અંતિમ દિવસે અવકાશમાં એક દુર્લભ ખગોળીય ઘટના બની હતી. 31 ડિસેમ્બરે એક લઘુગ્રહ પૃથ્વીની સૌથી નજીકથી પસાર થયો હતો. રિપોર્ટ અનુસાર, ડિસેમ્બર, 2024માં બીજી વખત પૃથ્વીની નજીક ખગોળીય ઘટના બની હતી. 53 ફૂટ પહોળાઈ ધરાવતો આ લઘુગ્રહ 31 ડિસેમ્બરે ભારતીય સમયાનુસાર સવારે 9.17 વાગ્યે 28227 કિમી પ્રતિ કલાકની ગતિએ પૃથ્વીથી 2580000 કિમી દૂરથી પસાર થયો હતો. જે ચંદ્ર અને પૃથ્વી વચ્ચેના અંતરથી લગભગ 6.