21 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ડિસેમ્બર 15, 2024
21 C
Surat
રવિવાર, ડિસેમ્બર 15, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગાંધીનગરકડી જીઆઈડીસીમાં વિદેશી દારૂના કટીંગનો પર્દાફાશ, થર્ડી ફર્સ્ટ પહેલાં બુટલેગરો સક્રિય

કડી જીઆઈડીસીમાં વિદેશી દારૂના કટીંગનો પર્દાફાશ, થર્ડી ફર્સ્ટ પહેલાં બુટલેગરો સક્રિય


Representative Image


Third First Celebration : કડી જીઆઈડીસીમાં આવેલી ખોખા બનાવતી એક ફેકટરીમાં રાજસ્થાનથી મોટાપાયે લાવવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાના કટીંગની પ્રવૃતીઓનો પર્દાફાશ ગાંધીનગર સ્થિત રેન્જ સાયબર ક્રાઈમ પોલીસે કર્યો હતો. આ જગ્યાએથી દારૂની હેરાફેરી કરી રહેલા 9 આરોપીઓ પકડાઈ ગયા હતા.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય