માર્કેટિંગ યાર્ડ નજીક અકસ્માત
કરિયાણા ગામનું દંપતી બાઇક પર જતું હતું ત્યારે ખાનગી એમ્બ્યુલન્સે ઠોકર મારી દેતાં સર્જાઇ કરૃણાંતિકા
અમરેલી : બાબરા શહેરમાં એમ્બ્યુલન્સ યમરાજ બની હતી. બાઇક પર જઇ રહેલ
દંપતીને ખાનગી એમ્બ્યુલન્સે હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો જેમાં પતિનું મોત
દંપતીને ખાનગી એમ્બ્યુલન્સે હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો જેમાં પતિનું મોત