18.4 C
Surat
Reg. License No. 20/22
શનિવાર, ડિસેમ્બર 14, 2024
18.4 C
Surat
શનિવાર, ડિસેમ્બર 14, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતસુરતસુરત ભાજપના નેતાઓને સરકારી ગાડીમાં વટ પાડવાનો ચસકો : પાલિકાના શાસક પક્ષના...

સુરત ભાજપના નેતાઓને સરકારી ગાડીમાં વટ પાડવાનો ચસકો : પાલિકાના શાસક પક્ષના નેતાની ગાડીનો અલ્હાબાદમાં અકસ્માત



Surat Corporation : ભાજપના નેતાઓને હાલમાં સત્તાનો નશો ચઢ્યો હોવાના અનેક બનાવો બહાર આવી રહ્યાં છે તેમાં હાલમાં સુરત પાલિકાના શાસક પક્ષ નેતા સુરત બહાર અંગત કારણોથી કાર લઈ ગયાં હતા તેને અકસ્માત થતા વિવાદ બહાર આવ્યો છે. સુરતના શાસક પક્ષ નેતાની કાર ઉત્તરપ્રદેશના અલ્હાબાદ પહોંચી હતી અને ત્યાં અકસ્માત થયો હતો. આ કાર પાલિકાના કોઈ પણ કામ વિના ખાનગી કામ માટે નેતા લઈ ગયાં હતા. અલ્હાબાદ ખાતે અકસ્માત થયો છે તો તેનો ખર્ચ પાલિકા ભોગવશે કે પછી ખાનગી કામ માટે ગાડી લઈ જનારા નેતા ભોગવશે ? તે ચર્ચા સાથે નેતાઓનો સુરત બહાર ગાડી લઈ જવાનો વિવાદ બહાર આવ્યો છે. 

સુરત પાલિકાના પદાધિકારીઓને પાલિકા દ્વારા ઈનોવા કારની ફાળવણી કરવામાં આવે છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય