28 C
Surat
Reg. License No. 20/22
શનિવાર, નવેમ્બર 23, 2024
28 C
Surat
શનિવાર, નવેમ્બર 23, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeટેકનોલોજીહવે ફ્લાઇટમાં પણ મળશે હાઇસ્પીડ ઈન્ટરનેટ, મસ્કની મદદથી ISROની સેટેલાઈટ લોન્ચ

હવે ફ્લાઇટમાં પણ મળશે હાઇસ્પીડ ઈન્ટરનેટ, મસ્કની મદદથી ISROની સેટેલાઈટ લોન્ચ



ISRO Successfully Launches Satellite GSAT 20: ભારતનો મોસ્ટ એડવાન્સ કોમ્યુનિકેશન સેટેલાઈટ GSAT-20 સફળતાપૂર્વક લોન્ચ થયું છે. ઈલોન મસ્કના સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટ દ્વારા તેને સફળતાપૂર્વક અવકાશમાં લઈ જવામાં આવ્યું હતું. મંગળવારે (19મી નવેમ્બર) મધ્યરાત્રિએ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)નો મોસ્ટ એડવાન્સ કોમ્યુનિકેશન સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સેટેલાઈટ  દૂરના વિસ્તારોમાં બ્રોડબેન્ડ સેવાઓ અને ફ્લાઈટ્સમાં મુસાફરોને ઈન્ટરનેટ સેવા આપશે. તેને સ્પેસએક્સના ઈલોન મસ્કના ફાલ્કન 9 રોકેટથી લોન્ચ કરવામાં આવ્યું છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય