19 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ડિસેમ્બર 9, 2024
19 C
Surat
સોમવાર, ડિસેમ્બર 9, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતવડોદરાઅહો આશ્ચર્યમ..!!! પોલીસની ગણતરી મુજબ 8 તોલા સોનાનો ભાવ માત્ર 73,500 :...

અહો આશ્ચર્યમ..!!! પોલીસની ગણતરી મુજબ 8 તોલા સોનાનો ભાવ માત્ર 73,500 : પાદરાના મકાનમાં તસ્કરોનો હાથફેરો


Image : Freepik

Vadodara Theft Case : વડોદરાના પાદરામાં આવેલી કરિશ્મા સોસાયટીમાં રહેતા વેપારી કેશવલાલ કાળીદાસ ડોડીયા પરિવારના સભ્યો સાથે રાત્રે ઊંઘતા હતા. તે સમયે વહેલી સવારે 05:45 વાગ્યાની આસપાસ કેટલાક ચોરો આવ્યા હતા અને લોખંડની જાળીની સ્ટોપર ખોલી ઘરમાં પ્રવેશી તિજોરીમાંથી આઠ તોલા દાગીના, 80 ગ્રામ ચાંદી અને રોકડ 80,000 મળી કુલ 1.61 લાખની ચોરી કરી હતી. વહેલી સવારે થયેલી ચોરી અંગે કેશવલાલે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. મહત્વની વાત એ છે કે હાલમાં સોનાનો બજાર ભાવ રૂ.80,000 ની પણ આસપાસ ચાલે છે, પરંતુ પોલીસે એક તોલા વજનના ભાવ કરતાં પણ ઓછો ભાવ આઠ તોલા સોનાના દાગીનાનો બતાવતા આશ્ચર્ય સર્જાયું છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય